માઈક્રોસોફ્ટ ટીમ્સ સંદર્ભે માહિતી
ઉચ્ચ શિક્ષણ કમિશનરના આદેશ મુજબ શૈક્ષણિક કાર્ય માઈક્રોસોફ્ટ ટીમ્સની મદદથી કરવાનુ છે. આ સંદર્ભે આપના Login ID – Password જનરેટ થઇ ગયા છે.
આ સંદર્ભે વિદ્યાર્થીઓએ નીચે આપેલી સૂચનાઓ ધ્યાનમાં લેવી
1. Google Play Store પર જઈને Microsoft Teams એપ્લિકેશન ડાઉનલોડ કરવી.
2. કૉલેજની વેબસાઈટ www.gacvav.com પર મુકવામાં આવેલી PDF ફાઈલમાંથી પોતાના Login ID – Password નોંધી લો. યાદ રાખો કે આ
Password એક જ સમયે Login થયા બાદ રદ્ થઇ જશે જેથી સંપૂર્ણ સભાનતા સાથે નીચે આપેલી સૂચનાઓને અનુસરવું.
3. હવે Microsoft Teams ઓપન કરી, તેમાં Login ID (કોલેજ દ્વારા અપાયેલ) દાખલ કરો ત્યારબાદ Password (કોલેજ દ્વારા અપાયેલ)દાખલ કરો
4. ત્યાર પછી આપને Password બદલવા માટેનો વિકલ્પ જોવા મળશે, જ્યાં આપે ફરીથી Password(કોલેજ દ્વારા અપાયેલ)દાખલ કરો અને નવો
Password દાખલ કરીને કન્ફર્મ Passwordમાં નવો Password ફરીથી દાખલ કરો..
5. નવો Password સ્ટ્રોંગ રાખો…દા. ત. Hbfs@5325, Gk&6325ds, 4521$cdFb
એટલે કે Passwordમાં એક કેપિટલ અક્ષર, એક નંબર, એક સ્પેશિયલ અક્ષર રાખવો.
હવે પછીનાં તમામ લેક્ચર Microsoft Teams માં લેવાશે