Gacvav
Search
  • Home
  • જરૂરી સુચનાઓ
  • Sem 6 MCQ
  • About Us
    • About College
    • About Courses
    • About Wav City
  • faculty
    • Teaching Faculty
    • Non-Teaching Faculty
  • Student Corner
    • Application Form
      • College Application Form
      • University Application Form
    • Syllabus
    • Result
      • College Results
      • University Results
    • Old Question Paper
      • Collage Question Papers
      • University Question Papers
    • University Circular
  • Committees
  • Activities
    • Saptdhara
    • Udisha
    • N.S.S.
    • N.C.C.
    • Sports
    • Dell
    • C.W.D.C.
    • Extra Activity
  • gallery
  • Alumani
  • Library
  • Contact us

સેમ 3 અને 5 ના ફોર્મ અને ફી ભરવા માટે અગત્યની સૂચના

  • સેમ 3 અને 5 ના વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે પ્રવેશ ફોર્મ ભરવાનું બાકી હોય અથવા ફી ભરવાની બાકી હોય તો 2 થી 3 દિવસમાં ભરી દેવી.
    ત્યાર બાદ ફી માટેનું પોર્ટલ ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી દ્વારા બંદ કરવામાં આવનાર છે.
  • જે વિદ્યાર્થીઓને ફોર્મ કે ફી અથવા બંને બાકી હોય તો 2 દિવસમાં ભરી દેવી જેથી કોઈ સમસ્યા ઉત્પન્ન થાય તો પણ મોડામાં મોડા તા.20/10/2020 સુધી ફી ભરી શકાય.
  • જો કોઈ વિદ્યાર્થી તા.20 ના ફી ભરવાનો પ્રયત્ન કરે છે અને કોઈ કારણો સર ફી ભરી ના શકાય તો તારીખ પૂર્ણ થયા બાદ ફી ભરી શકાશે નહીં. જેથી 2 દિવસમાં ફી ભરી દેવી
  • તા.20/10/2020 પછે કોઈ પણ વિદ્યાર્થિની ફી ભરી શકાશે નહી અને જે વિદ્યાર્થીઓએ ફી નહી ભરી હોય તેમનો પ્રવેશ રદ ગણવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થિની રહેશે. જેની દરેક વિદ્યાર્થી એ ગંભીરતાથી નોધ લેવી.
  • જે વિદ્યાર્થીઓને ફી ભરવામાં કોઈ મુશ્કેલી હોય અને ફી ના ફરી શકતા હોય તેમણે Cogent portal પર ફી ભરવામાં જે પ્રોબ્લેમ આવતો હોય તે વિગત સાથે કોલેજમાં રૂબરૂ આવવાનું રહેશે.

આચાર્ય
સરકારી વિનયન કોલેજ, વાવ

Gov arts college ,vav

  • VAV-BHABBHAR ROAD VAV, Gujarat 385575

  • Telephone02740 227 101

  • email gacvav07@gmail.com

Pages

  • Home
  • About College
  • Committees
  • Contact us

Our Visitor

022652
Users Today : 46
This Month : 1016
This Year : 5714
Total Users : 22651
Your IP Address : 3.235.41.241
Server Time : 2021-04-18

©2020 Govt.arts college Vav ALL RIGHTS RESERVED Developed By Digital Toli

Follow us